જય જિનેન્દ્ર
આભાર-અનુમોદના-ક્ષમા યાચના
શ્રી થાણા – શ્રી સંઘના આંગણે
શ્રી બૃહદ મુંબઇ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘ સંચાલિત
માતુશ્રી મણિબેન મણશી ભીમશી છાડવા ધાર્મિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ઈનામી મેળાવડો અને જ્ઞાનદાતા સન્માન સમારોહ સાનંદ સંપન્ન
▪️ પૂજ્ય ગુરુદેવે મંગલાચરણ કરાવી
સુંદર શુભ શરૂઆત કરાવનાર પૂજ્ય ગુરુ-ગુરૂણીશ્રીઓનો અંતરથી આભાર.
▪️ સ્વાગત પ્રવચન થી સૌનું ભાવભીનું સ્વાગત કરનાર થાણા સંઘનાં પ્રમુખશ્રી પ્રેમજીભાઈ- શ્રી રમેશભાઈ નો અહોભાવ થી આભાર.
▪️ સુંદર સ્ટ્રીટ પ્લે દ્વારા DSB ની પ્રવૃતિઓ ની સુંદર રજૂઆત કરનાર થાણા સંઘનાં બાળકો તેમજ ટીચર્સ ટીમ નો ખૂબ ખૂબ આભાર.
▪️જેમના આંગણે આ સુઅવસર આવ્યો ને સૌને મીઠો આવકાર આપી , આયોજનમાં સહકાર આપી, પ્રેમથી સુંદર મઝાનું ભોજન કરાવનાર શ્રી થાણા વેસ્ટ – (તળાવપાળી)સંઘ વગેરેનો દિલ થી આભાર.
Photos
View Photo Album