
શ્રી ઉતરાધ્યયન સુત્રમાં ભગવાન કહે છે કે સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે
જ્ઞાન પ્રાપ્તિ પછી દયા પળાય છે.


સ્વાધ્યાય એ એક તપ છે જેનાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે
જૈનધર્મ નું ઊંડું જ્ઞાન ધરાવતા અનુભવી અને કુશળ જ્ઞાન દાતા દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક શિબિરો નું આયોજન

વૈશ્વિક પરીક્ષા નું આયોજન, ઓનલાઈન સર્ટિફિકેટ અને ઈનામ વિતરણ
પરમ પૂજ્ય ગુરુભગવંતો અને સંતસતીજી ના માર્ગદર્શન અને પ્રેરણાથી અભ્યાસ ક્રમ
