× Donate Now Terms And Conditions

       

 

Apply for Jan 2025 Exams

Offline (Regular - OpenBook) / Online

શ્રી ઉતરાધ્યયન સુત્રમાં ભગવાન કહે છે કે સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે

જ્ઞાન પ્રાપ્તિ પછી દયા પળાય છે.

જ્ઞાનનું ફળ વિતરાગ દશા અપાવે છે

જ્ઞાન ભવોભવ સાથે રહે છે.

     

       

 

સ્વાધ્યાય એ એક તપ છે જેનાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે

જૈનધર્મ નું ઊંડું જ્ઞાન ધરાવતા અનુભવી અને કુશળ જ્ઞાન દાતા દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક શિબિરો નું આયોજન

 
 

       

 

વૈશ્વિક પરીક્ષા નું આયોજન, ઓનલાઈન સર્ટિફિકેટ અને ઈનામ વિતરણ

પરમ પૂજ્ય ગુરુભગવંતો અને સંતસતીજી ના માર્ગદર્શન અને પ્રેરણાથી અભ્યાસ ક્રમ

 
about us

Background of Dharmik Shikshan Board

50 વર્ષોથી જૈન ધર્મ નાં જ્ઞાન પ્રચાર અને પરીક્ષા નું આયોજન કરનારી એક માત્ર સંસ્થા

  • 1 થી 24 શ્રેણી સુધી નો વિસ્તૃત અભ્યાસ ક્રમ ઉપલબ્ધ અને નવી શ્રેણીનો વિકાસ.
  • જૈનધર્મ નું ઊંડું જ્ઞાન ધરાવતા અનુભવી અને કુશળ જ્ઞાન દાતા દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક શિબિરો નું આયોજન.
  • ટેકનોલોજી ના માધ્યમ થી ઓનલાઈન અને લિખિત પરીક્ષા દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ માં લેવામાં આવે છે.
  • વૈશ્વિક (ગોલબલ) પરીક્ષા નું આયોજન, ઓનલાઈન સર્ટિફિકેટ અને ઈનામ વિતરણ

પરમ પૂજ્ય સંત સતીજી ના માર્ગદર્શન અને પ્રેરણાથી અભ્યાસ ક્રમમાં યોગ્ય સમયે-સમયે સુધારા થતા રહ્યા તે બદલ તે સહુનો અસીમ અસીમ ઉપકાર. જ્ઞાનવિકાસ અર્થે આગમપ્રેમી સુશ્રાવકો અને સુશ્રાવિકા એ અભ્યાસક્રમ ભગીરથ પુરુષાર્થથી તૈયાર કર્યોં, તેમ જ પુસ્તક પ્રકાશનમાં નામી અનામી પ્રત્યક્ષ પરોક્ષ યોગદાન આપનાર શ્રુત અનુંમોદક સહયોગી અનુમોદક નો પણ અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. તેઓશ્રીનો ભગીરથ પુરુષાર્થ અનુમોદનીય છે.

મહાસંઘ અને ધાર્મિક શિક્ષણ બોર્ડ ના પ્રત્યેક ભૂતપૂર્વ પ્રમુખ અને સમિતિ નો ભગીરથ પ્રયાશ ખરેખર અનુમોદનીય છે જેમને જિનશાશન ને ઝળહળતું રાખ્યું છે.

0

Students Trained

0

Gyandata
Team

That Lead the Organization

Chhayaben Koticha

Secretary

Pritiben Bavishi

Core Commiitee Member

Parvatiben Khirani

Vice President

Neetaben Mehta

Teasurer

Sameerbhai Sheth

President

Nitin Kothari

Vice President

Neetaben Gala

Core Commiitee Member

July 2024 Shreni Exams

Register Now

Shreni 1 to 25 and Crash Course

READ MORE